બાઇક ઉપર 14 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ : ઓફર માત્ર 17 મે સુધી જ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માધવ સુઝુકી અખાત્રીજ અને ઇદની સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે. જેમાં સ્કૂટર અને બાઇક બન્ને ઉપર ફાયદો થઈ થઇ રહ્યો છે. તો આજે જ આપના મનપસંદ બાઇકને બુક કરાવો અથવા ખરીદો અને ઓફર્સનો લાભ લ્યો. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો મોરબીવાસીઓએ અહીંથી પોતાના મનપસંદ વાહન ખરીદી સંતોષકારક સેવા પણ પ્રાપ્ત કરી છે. આજે અખાત્રીજ અને ઇદ બન્ને તહેવારો હોય માધવ સુઝુકી દ્વારા સ્પેશિયલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં આપના મનગમતા સુઝુકી સ્કૂટર ઉપર એસેસરીઝ અને હેલ્મેટ ફ્રીમાં આપવામાં આવશે. જ્યારે સુઝુકી બાઇક ઉપર રૂ. 14 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર 17 મેં સુધી જ માન્ય રહેશે. આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. મો.નં. : 63518 99163 વોટ્સએપ : https://wa.me/c/916351899163