મોરબી : મોરબીના ભરતનગર બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી તા.8 અને 9 એપ્રિલના રોજ કે.જી.માઇન્સ એન્ડ મિનરલ બિકાનેર રાજસ્થાનના સહયોગથી અખંડ રામચરિત માનસ પાઠનું પૂજ્ય મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીના પાવન સાનિધ્યમાં આયોજન કરાયું છે જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.