લાંબા સમયથી ન મટતા શરીરના દુખાવા, કમર- પગ, ગરદન-હાથ અને સાંધાના દુખાવા, સાયટીકા, સ્પાઇન સર્જરી પછીનો દુખાવો, કેન્સર સંબંધિત પીડા સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન થશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાંબા સમયથી ચાલતા શરીરમાં દુઃખાવાની સમસ્યાના નિષ્ણાંત ડો. મિલન મહેતા આગામી બુધવારના રોજ રાજકોટની ઝાયડ્સ સુપર સ્પેશિયાલિટી ઓપીડી માં આવે છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓને આ ઓપીડીનો લાભ લેવા જણાવાયુ છે.રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોઘ્યા ચોક પાસે ટાઈમ સ્કવેર-2માં ઝાયડ્સ સુપર સ્પેશ્યાલીટી ઓપીડી કાર્યરત છે. જ્યાં શરીરમાં દુખાવાના નિષ્ણાંત એવા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડો.મિલન મહેતા (MD, FIPM-SOUTH KOREA, FIPPA-USA) આગામી તા.6 માર્ચને બુધવારના રોજ સવારે 10થી 12:30 ખાસ ઓપીડી યોજવાના છે. જેમાં કમર તેમજ પગનો દુઃખાવો, સાયટીકા, સ્પાઇન સર્જરી પછીનો દુખાવો, ગરદન તથા હાથનો દુખાવો, ઘૂંટણ-ખભાના સાંધાના દુઃખાવા, ન્યુરોપથિક પેઇન કેન્સર પેઇન, કેન્સર સંબંધિત પીડા સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન થશે. આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.સ્થળ: ઝાયડસ સુપર સ્પેશિયાલિટી ઓપીડી101 ટાઈમ સ્કવેર-2, અયોઘ્યા ચોક પાસે,150 ફૂટ રોડ, રાજકોટતા.6 માર્ચ, બુધવારસવારે 10થી 12:30 મો.નં.7359630003