મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમા રહેતા ભરતભાઇ ચંદુભાઈ સેલાણીયા ઉ.52 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.