શ્રેષ્ઠ શિક્ષણ અને પરીક્ષામાં શાનદાર પરિણામ આપવાની પરંપરા ધરાવતી શાળામાં ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની સુવર્ણ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સનું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે સાયન્સના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી તેમના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો નાખવા માટે મોરબીની જાણીતી નિર્મલ સાયન્સ સ્કૂલ દ્વારા ધોરણ ૧૧ (સાયન્સ) ના એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.મોરબીના રવાપર રોડ પર શિવપાર્ક સોસાયટીમાં આવેલી નિર્મલ સાયન્સ સ્કૂલ મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે એક આગવું નામ ધરાવે છે. આ શાળા વર્ષોથી બોર્ડની પરીક્ષામાં શાનદાર અને ઝળહળતું પરિણામ લાવવા માટે સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીના બદલે વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળે તે હેતુથી અહીં બેસ્ટ અને અત્યંત અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આગવી રીતે ભણાવીને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દીના પડકારો માટે સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવે છે.ધોરણ ૧૦ ની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે નિર્મલ સાયન્સ સ્કૂલ એક શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર વિકલ્પ છે. શાળામાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ નીચે આપેલી લિંક દ્વારા ખૂબ જ સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.રજીસ્ટ્રેશન લિંક: forms.gle/r6Qzv81sXXfSsa2a6નિર્મલ સાયન્સ સ્કૂલ,શિવપાર્ક સોસાયટી,રવાપર રોડ, મોરબી.મો.9409256221તમારા સંતાનના સોનેરી ભવિષ્યને સુરક્ષિત કરવા અને વધુ માહિતી માટે આજે જ રજીસ્ટ્રેશન કરો અથવા શાળાની રૂબરૂ મુલાકાત લો.