કોમર્સ ક્ષેત્રની મોરબીની નંબર વન એવી કોલેજમાં ચાલુ શૈક્ષણિકથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય BAઅભ્યાસક્રમનો પ્રારંભ : કોલેજમાં તમામ સુવિધા સાથે નિષ્ણાંત ફેકલ્ટી સહિતની અનેક ખાસિયતો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પી.જી.પટેલ કોલેજમા હવે BAનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. જેની પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેમાં મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે પી.જી. પટેલ કોલેજ કાર્યરત છે. જે કોમર્સ ક્ષેત્રની મોરબીની નંબર વન કોલેજ છે. અહીં B.Com, BBA, BJMC, M.Com સહિતના અભ્યાસક્રમો ચાલે છે. વધૂમાં અહીં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય BAઅભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પી.જી.પટેલ કોલેજની વિશેષતા ●પરિણામની દ્રષ્ટિએ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન ●કોલેજની દરેક વિદ્યાર્થીનીની ડિજિટલ અટેન્ડન્સ તથા રિપોર્ટ ●નવી સેમેસ્ટર પદ્ધતિ મુજબનું આધુનિક શિક્ષણ ● એસી ક્લાસરૂમ ●વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો તથા દિવસોની રંગબેરંગી ઉજવણી ●દરેક રીઝલ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં અહીંના વિદ્યાર્થીઓ ●ફક્ત અને ફક્ત અભ્યાસને જ મહત્વ આપતી મોરબીની એકમાત્ર કોલેજ ●શહેરની મધ્યમાં કેમ્પસ વિદ્યાર્થીની બહેનો માટે અલગ ક્લાસરૂમની વ્યવસ્થા ●ગુજરાતી મીડીયમમાંથી અંગ્રેજી મીડીયમમાં આવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન ●જનરલ નોલેજ- સ્પર્ધાત્મક પરીક્ષાઓ- કારકિર્દી ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ માટે નિયમિત વર્ગો ●બહારના નિષ્ણાંતોનું વ્યક્તિગત માર્ગદર્શન અને કોલેજના પુસ્તકોના લેખકો દ્વારા પણ અપાતું શિક્ષણ તમામ વિષયો સાથે B.A.માં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો પી.જી.પટેલ કોલેજ મહેશ હોટલ પાસે, શનાળા રોડ, મોરબી મો.નં.8238088777 મો.નં.9898288777