મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે કાન્તિજ્યોત ગેઇટ પાસે કાર નંબર જીજે -૩૬ -એએફ-૧૦૧૧ના ચાલકે એક્ટિવા લઈને જઈ રહેલા મહેશગીરી મહારાજગીરી ગૈાસ્વીમી નામના યુવાનને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા સીટી બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.