મોરબી : મોરબીના માળીયા ફાટક નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી રવુભા રમેશભાઈ બળદા રહે.સો ઓરડી મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 670 સાથે ઝડપી લઈ 50 હજારના એક્ટિવા સહિત 50,670નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.