વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક ઉસ્માનભાઈ આહમદભાઈ બાદી ઉ.65 નામના ખેડૂતે કોમ્પ્લેક્સ બનાવી 22 જેટલી દુકાનો ભાડા કરાર વગર ભાડે આપી પોલીસને જાણ નહિ કરતા વાંકાનેર તાલુકા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.