ટંકારા : ટંકારા તાલુકાના ધ્રોલ હાઇવે ઉપર આવેલા હિરાપર સરાયા વચ્ચે વાહન અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં રાજુભાઇ ભાનુભાઈ સાડમિયા (ઉ. વ 30) અને દેવીબેન રાજુભાઇ સાડમિયા (ઉ. વ 28)ને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ધાયલને સારવાર સાથે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..