મોરબી : મોરબી બાયપાસ નજીક આરટીઓ પુલ પાસે આજે સાંજે સાતેક વાગ્યાના અરસામાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ અકસ્માતમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. થોડી વાર માટે હળવો ટ્રાફિક પણ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.