મોરબી : મોરબીમાં લાલપર પાસે દરિયાલાલ પ્લાઝાની બાજુમાં આજે સવારે બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્ઝ રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે થોડી વાર માટે હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.