મોરબી : મોરબી નજીક નેશનલ હાઈવે પર શૈલેષ ટાંકા પાસે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો છે. ડમ્પર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે ડિવાઈડર કુદાવીને આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે મકનસર સુધી ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. હાઈવે પર વાહનોની લાઈન લાગી ગઈ હતી.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news