મોરબી : નવા ખારચિયા ગામ પાસે પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા હાઇવે ઉપર બોલેરો અને બે ભેંસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બોલેરો પલ્ટી મારી જતા ડ્રાઇવરને ઇજાઓ પહોચી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.