મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક રામધન આશ્રમ સામે આજે સવારના સમયે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે રોડ ઉપર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.