મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગઈકાલે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ હોય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.