મોરબી : આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 9 મે એટલે કે ભારતના વીર યોદ્ધા અને મા ભારતીના વીર સપૂત વીર શિરોમણિ મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીનાં મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવેલા મહારાણા પ્રતાપજીની પ્રતિમાને ABVP મોરબી દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.