મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા SFD (સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ ) અંતર્ગત કેસર બાગ ખાતે પક્ષીઓ માટેના પાણીના કુંડા લગાવવામાં આવ્યાં હતા. જેથી ધોમધખતા તાપમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે. તેમ યાદીમાં જણાવાયું છે.