મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાંથી મૂળ મધ્યપ્રદેશના કદવાલ ગામનો રહેવાસી અજય રમણભાઇ ડામોર નામનો શખ્સ સગીરાનું લલચાવી, ફોસલાવી અપહરણ કરી નાસી જતા સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..