ટંકારા : ટંકારા શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતો જયેશ વીરજી પંચાલ નામનો શખ્સ ટંકારા વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.