ટંકારા : ટંકારા તાલુકાનાં ગજડી ગામે દેવદાનભાઈ રવાભાઈ ડાંગરની વાડીએ કામ કરતા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામના વતની રાયસિંગભાઈ ધીરાભાઈ સીસોદીયાની દસ વર્ષની દીકરી મેગલનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.