હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામના અવેડા નજીક ઉકરડામાં કોઈ નિષ્ઠર માતાએ બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે તાજા જન્મેલા બાળકને ત્યજી દેતા મૃત હાલતમાં બાળક મળી આવ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અજાણી માતા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.