મોરબી : મોરબી તાલુકા પંચાયતની લક્ષ્મીનગર, મકનસર, નીચી માંડલ અને મોડપર બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપને બે, કોંગ્રેસને એક અને આપને એક બેઠક મળી છે. લક્ષ્મીનગર બેઠક પર આમ આદમી પાર્ટીના પૂજાબેન વિરપરિયાનો વિજય થયો છે. તો મકનસર બેઠક પર ભાજપના ગીતાબેન વહાણેચીયા વિજયી થયા છે. નીચી માંડલ બેઠક પર ભાજપના પુષ્પાબેન સોલંકી વિજેતા થયા છે. જ્યારે મોડપર બેઠક પર કોંગ્રેસના અલ્પેશભાઈ કોઠીયાની જીત થઈ છે.ચારેય બેઠકનું પરિણામ નીચે મુજબ છેબેઠકનું નામ- લક્ષ્મીનગરકંચનબેન રમેશભાઈ પાંચોટિયા (ભાજપ)- 2014ભાનુબેન પરસોત્તમ ચૌહાણ (કોંગ્રેસ)- 157પૂજાબેન આનંદભાઈ વિરપરિયા (આપ)- 2733 (વિજેતા)બેઠકનું નામ- મકનસરગીતાબેન નૈમિષભાઈ વહાણેચીયા (ભાજપ)- 1979 (વિજેતા)વર્ષાબેન કાનજીભાઈ કરોતરા (કોંગ્રેસ)- 883મનાલી મયુરભાઈ દલસાણીયા (આપ)- 1117બેઠકનું નામ- મોડપરઅશોકભાઈ અવચરભાઈ બાવરવા (ભાજપ)- 1833અલ્પેશ હસમુખભાઈ કોઠીયા (કોંગ્રેસ)- 1874 (વિજેતા)દિનેશભાઈ રેવાભાઈ કલોલા (આપ)- 297બેઠકનું નામ- નીચી માંડલસોલંકી પુષ્પાબેન હરેશભાઈ (ભાજપ)- 1992 (વિજેતા)સુમિત્રા અશોકભાઈ સોલંકી (કોંગ્રેસ)- 641આશાબેન જગદીશ ચાવડા (આપ)- 624