મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર સ્વામિનારાયણ મંદિર નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી શહેરના વાઘપરામાં રહેતા દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ નામના યુવાનને બીયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.