મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે સર્વિસ રોડ નજીકથી આરોપી કુમારભાઇ જાદવભાઇ સીંધવ, રહે- જાંબુડીયા તા.જી.મોરબીવાળાને મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.