મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર -2માંથી સીટી એ ડિવિઝન પોલીસે સુરેશ પેશુમલભાઈ સિંધી રે.રણછોડનગર, સાંઈબાબા મંદિર પાસે નામના શખ્સને કિંગ ફિશર બ્રાન્ડ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.