મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં કેળાના ગોડાઉન પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે દીપ ઉર્ફે દિપો ઘનશ્યામભાઈ કુરિયા નામના શખ્સને વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 4200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.