મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે મહિપત મનજીભાઈ દેલવાણિયા ઉ.35 રહે.વાવડી રોડ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.