મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અમરેલી વિશિપરા રોડ ઉપરથી આરોપી પ્રકાશભાઇ ઉર્ફે અંબે દેવજીભાઇ બોસીયાને મેકડોવેલ નંબર વન દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.