વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી પોલીસે સમથેરવા ગામના રમેશભાઈ ધીરુભાઈ બારૈયા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 320 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.