મોરબી : મોરબીના દાદાશ્રીનગર નજીકથી તાલુકા પોલીસે સંજયભાઇ ગુલશનભાઇ ગોહીલ, રહે. મોનો બાથકર કારખાનામાં અમરનગર ગામની સીમ તાલુકો જીલ્લો મોરબી મુળ રહેવાસી-કુકીવજુ ગામ તાલુકો ગરબાડા જીલ્લો દાહોદ વાળાને મેડકોવેલ્સ નંબર-1 દારૂની એક બોટલ કિંમત રૂપિયા 350 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.