મોરબી : મોરબી તાલુકાના બેલા નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિર પાસેથી મોરબી તાલુકા પોલીસે મૂળ કચ્છના અને હાલમાં બેલા ગામે રહેતા આરોપી સરદારસિંહ ઉર્ફે પ્રવિણસિંહ હડાન્તો ઉર્ફે હરેસિંહ સોઢા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.