મોરબી : મોરબી તાલુકા મધુપુર ગામના બસસ્ટેન્ડ સામેથી તાલુકા પોલીસે આરોપી કિશનભાઈ ઉર્ફે કાનો રાઘવજીભાઈ રાઠોડને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.