મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ ઉપર સમયના ગેઇટ નજીકથી આરોપી આશીષભાઇ રાણાભાઇ વીરડા,રહે.મોરબી કાલીકાપ્લોટ મોરબી વાળને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.