મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે ઘુંટુ નજીક રામકો વિલેજમાં આરોપી દેવસીભાઈ જેરામભાઈ ઊડેચાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 30 બોટલ કિંમત રૂપિયા 14,295 કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.