ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે આરોપી ચતુર પ્રવીણભાઈ પંચાસરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી બ્રાન્ડની અલગ અલગ બ્રાન્ડની 16 બોટલ કિંમત રૂપિયા 5120 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.