મોરબી : રામ વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધારે તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે ત્યારે શકત શનાળા ગામના યુવક બાવરવા રવિ દીપકભાઈએ નવા વર્ષ નિમિતે રામ અને હનુમાનની થીમ પર 8 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળાઈની વિશાળ અને મનમોહક રંગોળી બનાવી હતી.