મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ સર્વોપરી સ્કૂલ પાસે આવેલ અમૃત એક્સપોર્ટ હાઉસના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ સંજયભાઈ વિઠ્ઠલભાઇ બારોટ ઉ.38 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.