મોરબી : મોરબીના બાયપાસ પર લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે વાહન અકસ્માતમાં રાજકોટના મોટી વાવડી ગામના રહેવાસી પ્રીતકુમાર નંદલાલ ભાલોડિયા ઉ.27 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.