વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે પોલીસે બાતમીને આધારે આરોપી પ્રદીપભાઈ વિનુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં દરોડો પાડી કિંગફિશર બ્રાન્ડ બિયરના 10 ટીન કિંમત રૂપિયા 1000 પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.