મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કૌશીકભાઇ રમણીકલાલ બજાણીયા ઉ.47 નામના શખ્સને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા ૧૧૨૫ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.