મોરબી : મોરબીના શનાળા ગામે રાજપર રોડ ઉપર રહેતા કાળુભાઈ માનસિંગભાઈ માવી રહે.મૂળ એમપીનું કૂવામાં પડી જતા મોત થયું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી યુવક કૂવામાં કઈ રીતે પડી ગયો તે મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.