વાંકાનેર : વાંકાનેરના પલાસ ગામે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના પલાસ ગામે રહેતા ભરતભાઇ નવઘણભાઈ કુંણપરા ઉ.વ.34 નામના યુવાને ગતતા 4ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news