મોરબી : મોરબી શહેરમાં નાની બજાર વિસ્તારમાં આવેલ મોટી માધાણી શેરીમાં રહેતી રિયાબેન અભિજીતભાઈ ભટ્ટ ઉ.22 નામની યુવતીની સગાઈ તૂટી જતા પોતાના ઘેર પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.