હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા હીનાબેન દિલીપભાઈ મહેડું ઉ.29 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.