મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામે હિતેશભાઈ તેજાભાઈ મકવાણા ઉ.26 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.