મોરબી : મોરબીના વિશિપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતાં કરશનભાઇ પોપટભાઇ ચાવડા ઉ.45 ગત તા.29 ઓગસ્ટના રોજ પહેલા માળેથી પડી જતા ગંભીર ઇજાઓ સાથે પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.