ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લજાઈ ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલ પાછળથી આરોપી જીતેન્દ્ર વેલજીભાઈ કોટડીયા ઉ.34 રહે.વૃંદાવન સોસાયટી, લજાઈ વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.