મોરબી : મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી અસગર અબ્દુલભાઈ ચાનિયા નામના શખ્સને વિદેશી દારૂની 180 મીલી માપના બે ચપલા બોટલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.