મોરબી : મોરબીના વાવડી રોસ ઉપર કપિલા હનુમાન મંદિર પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે મુનવરભાઈ અનવરભાઈ મિનિવાડિયા ઉ.40 નામના યુવાનને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.